-->

Educational chennal




ફોટા ઉપર ક્લિક કરો.

વિષય : દુરદર્શન કેન્દ્ર ડી ડી ગીરનાર ચેનલથી ધો -૩ થી ૮ અને ઘો- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે - હોમ લર્નિંગ " કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક પાઠનું પ્રસારણ નિહાળવા બાબતે , સંદર્ભ- ૧ , શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પીઆરઈ / ૧૧ / ૨૦૨૦ ૧૯૨૯૩૧ / ક સચિવાલય ગાંધીનગર તા .૫,૦૬ , ૨૦૨૦ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે ૮ જૂનથી શરુ થતું શૈક્ષણિક વર્ષ હાલની કોરૌના મહામારીને કારણે વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવી રીક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી . જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધો -૩ થી ૮ અને ધો . ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષયવસ્તુ આધારિત વિડીયો શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી એટલે કે દુરદર્શન કેન્દ્ર- ડી.ડી. ગીરનાર ચેનલથી પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે , આ અંગે શિક્ષકો દ્વારા વાલીઓ , SMC સભ્યો , જાગૃત નાગરિક્ર તેમજ વિદ્યાર્થીઓને આ " હોમ લર્નિંગ " કાર્યક્રમની જાણકારી આપવા જણાવવામાં આવે છે . કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તા .૧૫.૦૬,૨૦૨૦ થી ધોરણ -૩ થી ૮ અને ધો . ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે " હોમ લર્નિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . જે ધ્યાને લઇ સામેલ પત્રકમાં દર્શાવેલ તારીખ અને સમય મુજબ જે તે ધોરણના વિદ્યાર્થીઓ બિનચૂક આ કાર્યક્રમ નિહાળી પોતાના શૈક્ષણિક કાર્યમાં અભિવૃદ્ધિ કરે તે માટે આપની કક્ષાએથી આચાર્યશ્રી , શિક્ષકશ્રીઓને તાત્કાલિક જાણ કરી કાર્યક્રમની સફળતા માટે જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે . વિશેષ , વિદ્યાર્થીઓ જયારે કાર્યક્રમ નિહાળે ત્યારે જણાવેલ સમયપત્રક મુજબના પાઠ્યપુસ્તક્ર , પેન - પેન્સિલ , નોટબુક જેવી જરૂરી શૈક્ષણિક સામગ્રી સાથે લઈને બેસે અને તેમાં જરૂરી નોંધ કરે તેની તકેદારી રાખવા પણ જણાવવામાં આવે છે .

Mission Vidhya 

મિશન વિદ્યા એક શૈક્ષણિક ચેનલ છે જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામા આવી છે. જેમાં નવીનતમ શિક્ષણ પદ્ધતિના શૈક્ષણિક વિડિયો મૂકવામાં આવેલા છે.

ચેનલ પર જવા માટે  અહીં ક્લિક  કરો.



ધોરણ - ૬ થી ૮ ના વિવિધ સૂત્રો અહી એપ્લિકેશન આપેલ છે.જે તમે download પણ કરી શકો છો.
ગણિતના કોઈ પણ ટોપીક માટે સૌપ્રથમ તેમાં રહેલા સૂત્રોની જાણકારી હોવી જરૂરી છે.

ધોરણ - ૬ થી ૮ ના વિવિધ MCQ પ્રશ્નો અહી એપ્લિકેશન આપેલ છે.જે તમે download પણ કરી શકો છો.
વિજ્ઞાન & ટેકનોલોજી ને લગતા પ્રશ્નો આપેલા છે.જે તમે સરળતાથી પકા કરી શકો છો.


Baca juga

Post a Comment

Popular Posts

Facebook

Contact Form

Name

Email *

Message *

Booked
+35
°
C
+35°
+34°
ANAND
Wednesday, 20
See 7-Day Forecast
તમને મારો બ્લૉગ કેવો લાગ્યો?
અતિ ઉત્તમ
ઉત્તમ
મધ્યમ
ઠીક

Total Pageviews

Search This Blog

[business][twocolumns]
ads

Follow By Me

હું બનું વિશ્વ માનવી

હું બનું વિશ્વ માનવી
HD Quality

બાળ નામાવલી

ગુજરાતીમાં પરિચય

Join My Group

Join My Group
ગ્રુપમાં જોડાવા માટે ફોટા પર ક્લિક કરો.