- 12 જ્યોતિર્લિંગ(1)
- DD Girnar(3)
- Education Apps(1)
- Education Channel(1)
- English(5)
- Home Learning 3 to 12(1)
- IPL Match(1)
- Learning Time Table(3)
- Live News(1)
- Maths(3)
- Movie(1)
- MP3 પ્રાર્થના(1)
- News Paper(1)
- Online Test(10)
- SCE પત્રક(1)
- Standard 5 to 8(1)
- TV સિરિયલ(1)
- આસપાસ ધોરણ - ૩(4)
- આસપાસ ધોરણ - ૪(4)
- એકમ કસોટી(3)
- ગુજરાતના મેળાઓ(1)
- ગુજરાતી(3)
- જનરલ નોલેજ(1)
- દિન વિશેષ(1)
- દેશભક્તિ ગીતો(1)
- ધોરણ - ૧ / ૨(2)
- નવોદય વિદ્યાલય(1)
- પાઠ્યપુસ્તકો ૧ થી ૧૨(2)
- બાલગીત MP3(1)
- બાળ નામાવલી(1)
- ભરતી જાહેરાત(1)
- ભાષા(2)
- મહત્વના દિવસો(1)
- રામ મંદિર(1)
- વિડિયો(2)
- સદ્ વિચારો(1)
- સ્પર્ધાત્મક પરીક્ષા(2)
- સ્વાગત ગીત(1)
સદ્ વિચારો
👉 સદ્ વિચારનો સાગર 👈
- વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
- કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
- નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
- શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
- શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
- શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
- કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
- શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે,લગની છે.
- બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
- બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
- સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
- હું કદી શીખવતો નથી,હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
- શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
- ન બોલો તમારા કામને બોલવા દો.
- જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
- ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
- પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
- બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
- બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
- દરેક બાળક એક કલાકાર છે.
- વિચાર કરતાં જ્ઞાન સારુ.
- બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
- વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
- તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
- તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
- મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
- મારુ જીવન એજ મારો સંદેશ છે.
- બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
- શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
- જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
- મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ છે.
- જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
- ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
- વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
- ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
- સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
- બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
- આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
- એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
- આજની મહેનત આવતી કાલનું પરીણામ.
- દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
- સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
- નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
- સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
- સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
- આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
- વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
- દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
- નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
- સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
- એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
- કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
- અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
- પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
- ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
- જીવન સંઘર્ષનું બીજું નામ છે.
- જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
- જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
- જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
- વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
- જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
- પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
- માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
- જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
-
~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
-
~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
-
~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
-
~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
-
~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
-
~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
-
~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
-
~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
-
~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
-
~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
-
~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
-
~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
-
~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
-
~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
-
~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
-
~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
-
~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
-
~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
-
~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
-
~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
-
~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
-
~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
-
~> આજના વિચારો આવતી કાલે બોલો.
-
~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
-
~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
-
~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
-
~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
-
~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
-
~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
-
~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
-
~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
-
~> બાળકો પ્રભુના પયગંબરો છે.
-
~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
-
~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
-
~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
-
~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
-
~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
-
~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
-
~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
-
~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
-
~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
-
~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
-
~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
-
~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
-
~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
-
~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
-
~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
-
~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
-
~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
-
~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
-
~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
-
~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
-
~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
-
~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
-
~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
-
~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
-
~> સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો.
-
~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
-
~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
-
~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
-
~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
-
~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
-
~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
-
~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
-
~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
-
~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
-
~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
-
~> ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
-
~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
-
~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
-
~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
-
~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
-
~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
-
~> જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.
-
~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
-
~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
-
~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
-
~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
-
~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
-
~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
-
~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
-
~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
-
~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
-
~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
-
~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
-
~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
-
~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
-
~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
-
~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
-
~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
👉 સદ્ વિચારનો સાગર 👈
- વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
- કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
- નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
- શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
- શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
- શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
- કેળવણી તો વાસનાઓની રીફાઇનરી છે.
- શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે,લગની છે.
- બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
- બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
- સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
- હું કદી શીખવતો નથી,હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
- શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
- ન બોલો તમારા કામને બોલવા દો.
- જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
- ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
- પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
- બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
- બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
- દરેક બાળક એક કલાકાર છે.
- વિચાર કરતાં જ્ઞાન સારુ.
- બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
- વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
- તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
- તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
- મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
- મારુ જીવન એજ મારો સંદેશ છે.
- બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
- શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
- જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
- મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ છે.
- જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
- ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
- વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
- ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
- સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
- બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
- આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
- એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
- આજની મહેનત આવતી કાલનું પરીણામ.
- દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
- સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
- નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
- સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
- સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
- આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
- વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
- દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
- નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
- સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
- એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
- કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
- અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
- પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
- ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
- જીવન સંઘર્ષનું બીજું નામ છે.
- જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
- જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ છે.
- જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
- વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
- જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
- પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
- માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
- જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
- ~> એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
- ~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
- ~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
- ~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
- ~> સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
- ~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
- ~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
- ~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
- ~> ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
- ~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
- ~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
- ~> સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
- ~> બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
- ~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
- ~> જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
- ~> મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
- ~> દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
- ~> એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
- ~> અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
- ~> મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
- ~> સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
- ~> પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
- ~> આજના વિચારો આવતી કાલે બોલો.
- ~> તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
- ~> સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
- ~> સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
- ~> હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
- ~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
- ~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
- ~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
- ~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
- ~> બાળકો પ્રભુના પયગંબરો છે.
- ~> બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
- ~> શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
- ~> ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
- ~> કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
- ~> આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
- ~> સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
- ~> માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
- ~> બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
- ~> જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
- ~> ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
- ~> સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
- ~> જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
- ~> ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
- ~> વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
- ~> ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
- ~> સુંદરતા પામતાં પહેલા સુંદર બનવું પડે છે.
- ~> બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
- ~> આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધું સારુ.
- ~> એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
- ~> આજની મહેનત આવતી કાલનું પરીણામ.
- ~> દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
- ~> સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન તે સુવાસ વિનાનું ફૂલ જેવું છે.
- ~> નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
- ~> સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
- ~> સફળતા મેળવવા ચિંતા નહી, ચિંતન કરો.
- ~> આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
- ~> વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવી રૂપ છે.
- ~> દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
- ~> સફળતાના પાયામાં હંમેશાં સંઘર્ષ જ હોય છે.
- ~> બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
- ~> ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
- ~> સહનશીલતા સદ્ગુણોનો આધારસ્તંભ છે.
- ~> વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
- ~> જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
- ~> સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
- ~> ઈર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
- ~> નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
- ~> ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
- ~> સંજોગો તમારુ સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
- ~> બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
- ~> કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
- ~> જેને હારવાનો ડર છે, તેની હાર નિશ્ચિત છે.
- ~> લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
- ~> નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
- ~> સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
- ~> એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
- ~> કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
- ~> અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
- ~> પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
- ~> ત્યાગથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
- ~> જીવન સંઘર્ષનું બીજું નામ છે.
- ~> જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
- ~> જેની પાસે ફક્ત પૈસા જ છે, તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઇ નથી.
- ~> જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
- ~> વાંચન જેટલું બીજું કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
- ~> જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
- ~> પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
- ~> માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવસંજ્ઞાને યોગ્ય થાય છે.
Baca juga
Popular Posts
-
👍 સામગ્રી 📖 નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ આ પુસ્તક કુલ ૩૮૯ પેજનું છે. ♦️કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મહત...
-
ઓનલાઇન ટેસ્ટ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કરવામાં આવી છે. જે તમે અને તમારા પરિવાર સાથે ઘરમાં બેસીને આપી શકો છો.ટેસ્ટમાં તમ આખા પરિવારનો સાથસહ...
-
😷 શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો અધિકાર છે.હાલના આ ચાલી રહેલા કપરા સમયમાં શિક્ષણકાર્ય ન થાય તેવું તો બને જ નહિ તો તેનું સોલ્યુશન પણ મ...
-
🔵 અટકેલી સરકારી ભરતીની માનનીય મુખ્યમંત્રી શ્રી એ જાહેરાત કરી છે. 🔴 સરકાર આશરે ૨૦,૦૦૦ નવ યુવાનની ભરતી કરવા જઈ રહી છે. ✍️ આ સરકાર દ્વ...
-
📝 ધોરણ 5 મા જે વધાર્થીએ જવાહર નવોદયવિદ્યાલયમાં 2020-21મા પરીક્ષા આપી હતી 🗞️ તે પરીક્ષાનું પરિણામ આવી ગયું છે.તેમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર...
-
📖 ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે એક સરસ વિડીયો મૂકવામાં આવ્યા છે.અહિંતમને સરસ મઝાની પ્રવૃત્તિ સાથે તમને જ્ઞાન સાથે ઘણું બધું જાણવા મળશ...
Contact Form
Home
- Home
- પ્રાર્થના MP3
- બાલગીતો MP3
- એકમ કસોટી
- ભરતી જાહેરાત
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પાઠ્યપુસ્તકો
- દિન વિશેષ
- સુ- વાક્યો
- D D Girnar
- Live TV ન્યૂઝ ચેનલ
- LIVE Updates
- Education Apps
- Educational Channel
- Computer
- ઐતિહાસિક T.V. સિરિયલો
- Online Test
- બાળ નામાવલી
- સમાચારપત્ર
- આસપાસ - ૩
- આસપાસ - ૪
- English
- Disclaimer Fore
- Private Policy
- Terms and Conditions
- Contact Us
તમને મારો બ્લૉગ કેવો લાગ્યો?
Visit survey-maker.com
Total Pageviews
Search This Blog
[business][twocolumns]
Follow By Me
Popular Posts
- 12 જ્યોતિર્લિંગ
- DD Girnar
- Education Apps
- Education Channel
- English
- Home Learning 3 to 12
- IPL Match
- Learning Time Table
- Live News
- Maths
- Movie
- MP3 પ્રાર્થના
- News Paper
- Online Test
- SCE પત્રક
- Standard 5 to 8
- TV સિરિયલ
- આસપાસ ધોરણ - ૩
- આસપાસ ધોરણ - ૪
- એકમ કસોટી
- ગુજરાતના મેળાઓ
- ગુજરાતી
- જનરલ નોલેજ
- દિન વિશેષ
- દેશભક્તિ ગીતો
- ધોરણ - ૧ / ૨
- નવોદય વિદ્યાલય
- પાઠ્યપુસ્તકો ૧ થી ૧૨
- બાલગીત MP3
- બાળ નામાવલી
- ભરતી જાહેરાત
- ભાષા
- મહત્વના દિવસો
- રામ મંદિર
- વિડિયો
- સદ્ વિચારો
- સ્પર્ધાત્મક પરીક્ષા
- સ્વાગત ગીત
Followers
Label List
12 જ્યોતિર્લિંગ
(1)
DD Girnar
(3)
Education Apps
(1)
Education Channel
(1)
English
(5)
Home Learning 3 to 12
(1)
IPL Match
(1)
Learning Time Table
(3)
Live News
(1)
Maths
(3)
Movie
(1)
MP3 પ્રાર્થના
(1)
News Paper
(1)
Online Test
(10)
SCE પત્રક
(1)
Standard 5 to 8
(1)
TV સિરિયલ
(1)
આસપાસ ધોરણ - ૩
(4)
આસપાસ ધોરણ - ૪
(4)
એકમ કસોટી
(3)
ગુજરાતના મેળાઓ
(1)
ગુજરાતી
(3)
જનરલ નોલેજ
(1)
દિન વિશેષ
(1)
દેશભક્તિ ગીતો
(1)
ધોરણ - ૧ / ૨
(2)
નવોદય વિદ્યાલય
(1)
પાઠ્યપુસ્તકો ૧ થી ૧૨
(2)
બાલગીત MP3
(1)
બાળ નામાવલી
(1)
ભરતી જાહેરાત
(1)
ભાષા
(2)
મહત્વના દિવસો
(1)
રામ મંદિર
(1)
વિડિયો
(2)
સદ્ વિચારો
(1)
સ્પર્ધાત્મક પરીક્ષા
(2)
સ્વાગત ગીત
(1)

Post a Comment
Post a Comment
આ એક Education બ્લોગ છે તો તેને લગતી જ કૉમેન્ટ કરવી.